For the best experience use Mini app app on your smartphone
અમદાવાદમાં ટ્રાવેલ્સમાં બેસીને મોરબી જઇ રહેલા યોગેશ પટેલ નામના શખ્સની વટવા પોલીસે બેંગકોકથી લવાયેલા ₹3.60 કરોડના 12 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરી મહારાષ્ટ્રની નિધિ અને સાયલી નામની મહિલાઓને ફરાર જાહેર કરી છે. પોલીસની પૂછપરછમાં આરોપી યોગેશે નિધિ અને સાયલીએ બેંગકોકથી ગાંજો મંગાવી ₹70 હજારની ટ્રીપ આપી હોવાની કબૂલાત કરી છે. વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
short by કલ્પેશ કુમાર / 06:01 pm on 21 Dec
For the best experience use inshorts app on your smartphone