For the best experience use Mini app app on your smartphone
ટ્રેનમાં સીટ ના મળતા એક યુવકે તેની પત્નીને ટોયલેટ પાસે નીચે બેસાડી જેનો ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. યુવકે ફોટો X પર પોસ્ટ કરી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને સંબોધતા લખ્યું, આભાર અશ્વિની વૈષ્ણવજી તમારા કારણે આજે મારી પત્નીને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી મળી. જોકે આ પોસ્ટને લઈ ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
short by ક્ષીરપ ભુવા / 10:05 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone