For the best experience use Mini app app on your smartphone
પોર્ન જોવાના નામે પૈસા પડાવવાના કૌભાંડના અનેક મામલા દેશમાં સામે આવ્યા છે. છેતરપિંડી કરનારાઓ પોલીસ તરફથી કૉલ/ઈમેલ કરતા હોવાનો દાવો કરી લોકોને કહે છે કે તેઓએ પોર્ન કન્ટેન્ટ જોયુ છે જેથી તેમની ધરપકડ થઈ શકે છે. જે બાદ છેતરપિંડી કરનારાઓ લોકોને કાયદાકીય કાર્યવાહીથી બચાવવાના નામે હજારો અને લાખો રૂપિયા પડાવે છે.
short by Arpita Shah / 12:45 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone