બિહારના નાલંદામાં જે પત્નીની દહેજને લઇને હત્યાના આરોપમાં કુંદન કુમાર જેલમાં ગયો હતો, તે પત્ની 6 વર્ષ બાદ કેસની સુનાવણીમાં જુબાની આપવા કોર્ટમાં પહોંચી હતી. વર્ષ 2016માં લાપતા થયેલી મહિલાના પરિવારજનોએ 2018માં દહેજને લઈ હત્યાનો કેસ નોંધાવ્યો હતો. પોલીસને તાજેતરમાં પૂર્ણિયામાં મહિલા તેના પ્રેમી સાથે મળી આવી છે અને તે બંનેને 5 વર્ષનો પુત્ર પણ છે.
short by
ક્ષીરપ ભુવા /
08:00 pm on
21 Dec