અદાણી ગ્રૂપના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં લાંચ- છેતરપિંડીના આરોપ મામલે હવે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે X પર કહ્યું કે, આ કેસમાં તપાસ થશે તો તેને રોકવાનું ષડયંત્ર રચાશે. કોંગ્રેસે લખ્યું, કોંગ્રેસે હમેશા અદાણી સાથે જોડાયેલા કૌભાંડોના તપાસની માગ કરી છે. જો તપાસ થાય તો દરેક કડી પીએમ મોદી સાથે જોડાયેલી મળશે.
short by
Arpita Shah /
01:25 pm on
21 Nov