સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીનો વીડિયો વાઇરલ થયો, જેમાં તેઓએ કહ્યું, દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામી સમક્ષ પ્રગટ થયા અને સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા હતા. વીડિયોમાં સ્વામીએ કહ્યું, “મહારાજ કહે છે જ્યારે અમે દ્વારકા ગયા ત્યારે દ્વારકાપતિએ વડતાલમાં વિશાળ મંદિર બનાવવાની પ્રાર્થના કરી હતી. 59 સેકન્ડના આ વાઇરલ વીડિયોને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે.
short by
કલ્પેશ કુમાર /
06:48 pm on
26 Mar