વડોદરાના નવાયાર્ડમાં નર્સિંગનો અભ્યાસ કરતા 19 વર્ષીય શ્રેય ડાભી નામના વિધાર્થીએ પેટની બીમારીથી કંટાળીને અંતિમ ચિઠી લખી આત્મહત્યા કરી છે. વિધાર્થીએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું, "મમ્મી પપ્પા ખુશ રહેજો, તમે કોઈને દોષ ન આપતા, આ પગલું મેં મારી બીમારીને કારણે ભર્યું છે અને આ માટે કોઈ જવાબદાર નથી." પોલીસે અંતિમ ચિઠ્ઠી કબ્જે લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
short by
કલ્પેશ કુમાર /
07:24 pm on
26 Mar