For the best experience use Mini app app on your smartphone
રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ ખાતે PSI તેમજ DSPની નોકરી અપાવવાની લાલચ આપી શખ્સ સાથે ₹1.48 કરોડની છેતરપિંડી થઈ. આરોપીએ શખ્સના પુત્રને PSIની નોકરીમાં પસંદગી કરાવી આપવાનો વાયદો આપીને ₹50 લાખમાં સોદો કર્યો હતો, જોકે પસંદગી ના થતાં આરોપીએ નાણાં પરત કર્યા હતા. થોડા સમય બાદ DSPની નોકરીમાં પસંદગી કરાવી આપવાનું કહી આરોપીએ નાણાં પડાવ્યા હતા.
short by દિપક વ્યાસ / 08:32 pm on 08 Nov
For the best experience use inshorts app on your smartphone