મહેસાણાથી લોકો ટ્રકમાં બેસી લાલો ફિલ્મ જોવા માટે જઈ રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. લોકો કડકડતી ઠંડી વચ્ચે ફિલ્મ જોવા માટે સિનેમા હોલ સુધી પહોંચી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ 'લાલો' એ 43મા દિવસે સિનેમાઘરોમાં ₹1.90 કરોડની કમાણી કરી છે. આમ અત્યાર સુધી આ ગુજરાતી ફિલ્મે ₹65.30 કરોડની કમાણી કરી છે.
short by
ગૌતમ રાઠોડ /
09:53 am on
23 Nov