જુનાગઢ જીલ્લા જેલમાં બળાત્કાર અને પોસ્કોના આરોપમાં જેલમાં બંધ કાચા કામના ચાર કેદીએ આગવાનો પ્લાન અઠવાડિયા થી કરી રાખ્યો હતો. જે બેરેકમાં આ લોકો હતા તેમાં ટોટલ 29 કેદીઓ હતા. રાત્રિના 2 વાગ્યા આસપાસ ચારેય કેદી ઊભા થયા હતા અને કપડાં વડે જેલના સળિયા પહોળા કર્યા હતા. એક વ્યક્તિ નીકળી શકે એટલી જગ્યા થતા ચારેય નાશી ગયા હતા. પ્લાનિંગ મુજબ જેલરના બેરેક ઉપર તો પહોંચી ગયા હતા. પણ એસઆરપી જવાનની નજર ચાર ખાલી પથારી ઉપર પડતા તાત્કાલિક તમામ સ્ટાફને એલર્ટ કરી કેદી
short by
News Gujarati /
10:02 am on
01 Jul