For the best experience use Mini app app on your smartphone
થાઈલેન્ડ-મ્યાનમાર બોર્ડર પાસે એક ચીની યુવક 3 દિવસ સુધી કુવામાં ફસાયેલો રહ્યો. અહેવાલો અનુસાર, ગ્રામજનોએ વ્યક્તિના રડવાનો અવાજ ભૂતનો અવાજ માન્યો હતો, જેના કારણે તેઓ તે જગ્યાએ ગયા ન હતા. 22 વર્ષીય યુવક આ વિસ્તારમાં ચાલતી વખતે કૂવામાં પડી ગયો હતો અને તેને કાંડામાં ફ્રેક્ચર સહિત ઘણી ઇજાઓ થઈ હતી.
short by દિપક વ્યાસ / 08:00 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone