બહાના હેઠળ એન્ટ્રી ફી ના ₹.50/- થી લઈ ₹100/- સુધીની લાંચની રકમ માંગતા હોવાનું એસીબી માં ફરિયાદ મળતા પો.ઈન્સ. પી.ડી. બારોટે તે હકીકતની ખરાઈ કરવા અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તેઓના ડ્રાઈવર રામકરણ જયપાલ નિશાદને તેઓની રેતી ભરેલ ટ્રક સાથે કેવડીયા કોલોની ખાતે લાંચના ડીકોય છટકાંના કામે સહકાર આપવા બાબતે સહમત થતાં બે સરકારી પંચો તથા વોઈસ રેકોર્ડરનો ઉપયોગ કરી.લાંચની રકમ ₹50 ની માંગણી કરી સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઈ ગયો હતો.
short by
News Gujarati /
08:00 pm on
05 Dec