બંગાળની ખાડી પર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટકના કેટલાક ભાગો અને તેલંગાણા, આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 24 કલાક દરમિયાન તાપમાનમાં 2-3 °Cનો ધીમે ધીમે વધારો થશે, ત્યારબાદ કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
short by
ગૌતમ રાઠોડ /
10:17 am on
23 Nov