For the best experience use Mini app app on your smartphone
63 વર્ષીય વૃદ્ધ નીચે પટકાયા બાદ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેનો એક્સ-રે કરતા તેના પ્રાઇવેટ પાર્ટમાં હાડકુ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોને આશંકા છે કે તેને પેનાઇલની બીમારી છે. આ બીમારીમાં દર્દીના પ્રાઇવેટ પાર્ટની અંદર રેસાવાળા પેશીઓનો વિકાસ થવા લાગે છે, જે હાડકા જેવું કઠણ હોય છે. આમાં, દર્દીને અસહ્ય પીડા પણ થઈ શકે છે.
short by ગૌતમ રાઠોડ / 06:43 pm on 21 Dec
For the best experience use inshorts app on your smartphone