98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ તાજિકિસ્તાને કહ્યું કે, અમે મહિલાઓના કપડા અંગે નવી ગાઇડલાઇન જાહેર કરીશું. આ પુસ્તકમાં મહિલાઓએ કઈ ઉંમરે, કયા પ્રસંગે અને કયા-કયા કપડાં પહેરવા જોઈએ તે અંગે ભલામણો આપવામાં આવશે. તાજિકિસ્તાન સરકારે દેશમાં લાંબી દાઢી રાખવા પર પણ અનૌપચારિક પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી 'ધાર્મિક કટ્ટરતા' રોકી શકાય.
short by
દિપક વ્યાસ /
08:41 pm on
22 Feb