દીપડા દ્વારા હુમલો કરેલ અને મૃત્યુ પામેલ નાનકડા બાળક ને પીએમ રૂમમાં રીફર કરી એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, નર્મદા ભરૂચ છોટાઉદેપુર જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ નરભક્ષી દીપડાઓને છોડી દે છે. જેના કારણે આજે એક દુઃખદ ઘટના ઘટી. આજે કોલીયાપાડા ગામે ધોરણ ચારમાં અભ્યાસ કરતો દીકરો ખેતરમાં તેની મમ્મી સાથે હતો ત્યારે નરભક્ષી દિપડાએ તે બાળક પર હુમલો કર્યો. આ દીકરાને રાજપીપળા લાવવામાં આવી રહ્યો
short by
News Gujarati /
08:00 am on
23 Nov