વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકા G20 સમિટમાં 6 નવી પહેલનો પ્રસ્તાવ મૂક્યો. જેમાં ડ્રગ-આતંકવાદી જોડાણનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં, G20 ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમની વાત કરવામાં આવી. પીએમ મોદીએ આફ્રિકા-સ્કિલ્સ મલ્ટીપ્લાયર ઇનિશિયેટિવ, ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝીટરી, ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશિપ અને ક્રિટિકલ મિનરલ્સ સર્ક્યુલરિટી ઇનિશિયેટિવનો પ્રસ્તાવ મૂક્યો.
short by
ગૌતમ રાઠોડ /
10:01 am on
23 Nov