ચીનમાં ફેલાઈ રહેલા HMP વાયરસ વચ્ચે એમ્પોક્સ વાયરસનો એક નવો પ્રકાર ક્લેડ 1B આવી ગયો છે. આ ચેપ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના એક પ્રવાસીમાં જોવા મળ્યો છે. આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ અન્ય ચાર લોકો પણ ચેપગ્રસ્ત થયા છે. ચેપગ્રસ્ત લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. મંકીપોક્સનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ પરીક્ષણ અને ટ્રેસિંગ સુવિધાઓમાં વધારો કરાયો છે.
short by
દિપક વ્યાસ /
10:33 pm on
09 Jan