ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં મંગળવારે ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી છે અને ઉર્વિલે પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી છે. ઉર્વિલે 27 નવેમ્બરે ત્રિપુરા સામે પણ 28 બોલમાં સદી ફટકારી હતી. નોંધનીય છે, IPL-2025ના મેગા ઓક્શનમાં ઉર્વિલ પટેલને કોઈ ટીમે ખરીદ્યો નથી.
short by
કલ્પેશ મકવાણા /
09:30 pm on
03 Dec