બુધવારના 3 કલાકથી સર્જાયેલા ટ્રાફિકજામ ની વિગત મુજબ પારડી ના નેશનલ હાઇવે નંબર 48 થી લઈને ટુકવાડા ગામ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પડેલા ખાડા ને લઇ ત્રણથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સુરત થી મુંબઈ જતા મોટા વાહનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
short by
News Gujarati /
12:00 am on
31 Jul