રિલાયન્સ જિયો દેશમાં 5.5G ટેકનોલોજી લોન્ચ કરનારી પ્રથમ કંપની બની છે. જિયોએ વનપ્લસ સાથે મળીને વનપ્લસ 13 સિરીઝ સાથે આ ટેક્નોલોજી લોન્ચ કરી. વનપ્લસ 13 સિરીઝના ફોન પર યુઝર્સને 5Gને બદલે 5GA આઇકન દેખાશે અને તે ઓટોકનેક્ટ થશે. તેને 5Gનું અપગ્રેડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. વનપ્લસ 13 સિરીઝના ફોને 5.5G નેટવર્ક પર 1,014.86 Mbpsની ડાઉનલોડિંગ સ્પીડ હાંસલ કરી છે.
short by
દિપક વ્યાસ /
08:13 pm on
09 Jan