સાવલીના પીઆઇ ગોહિલ દ્વારા ગાડી ઓવરટેક કરવા મુદ્દે દૂધ ડેરી ચલાવતા અને દૂધ લઈ જતા યુવકની રસ્તામાં રોકી સર્વિસ રિવોલ્વર ગાડી માર મારી ઘાયલ કર્યો હતો અગાઉ પણ આપી દ્વારા પ્રથમપુરાના યુવકને પણ માર મારવામાં આવ્યો હતો. આ અંગેની અનેક ફરિયાદો ધારાસભ્ય કેતન ઈમાનદાર ને મળતા સાવલી પીઆઇ ગોહિલ સામે ગૃહ વિભાગ ડિપાર્ટમેન્ટ યોગ્ય કાર્યવાહી કરશે અને શિક્ષાત્મક પગલાં ભરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ઘટના અંગે ડીવાયએસપીનું પણ ધ્યાન દોર્યું હતું
short by
News Gujarati /
02:00 am on
31 Jul