For the best experience use Mini app app on your smartphone
અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના સાંસદ નેન્સી મેસે, સાંસદ સારા મેકબ્રાઈડને સંસદમાં મહિલા શૌચાલયનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. નેન્સી મેસ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ અંગેનો પ્રસ્તાવ પણ લાવી છે. બે પાનાની આ દરખાસ્તમાં સંસદના સભ્યો, સંસદના અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મૂળ લિંગ (જે લિંગમાં તેઓ જન્મ્યા હતા) સિવાયના શૌચાલયનો ઉપયોગ કરતા અટકાવવાની જોગવાઈ ધરાવે છે.
short by ક્ષીરપ ભુવા / 03:11 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone