રવિવારના 11 5 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસે એક્સયુવી કારમાં ચોરખાના બનાવી લઈ જવા તો 1 લાખ 56000 ના દારૂ ના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો. દારૂ, કાર મોબાઈલ મળી કુલ 1,57,000 નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે.
short by
News Gujarati /
08:00 am on
15 Sep