મંગળવારના 1:45 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડના અટકવાડી રોડ ઉપર આજરોજ વહેલી સવારે એક ટેમ્પો ગટરમાં ફસાયો હતો સામાન ખાલી કરવા આવેલો ટેમ્પો ગટર ઉપરથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન ગટરનો ઢાંચો ધરાશાય થતાં ટેમ્પો ફસાયો હતો.જો કે આ ઘટનાની જાણ યુદ્ધ કોંગ્રેસના મીત દેસાઈને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અને ધંધાની પોલ ખુલ્લી પાડી હતી.હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
short by
News Gujarati /
10:00 pm on
18 Nov