For the best experience use Mini app app on your smartphone
આણંદ પાસે આવેલ અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓએ કંપની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.કંપની દ્વારા સ્થાનિકોને નોકરી ન આપી તેમજ છુટા કરવાના વિરોધમાં સ્થાનિકો એકત્રિત થયા હતા.આ અંગે સોમવારે સાંજે 4 વાગે સરપંચ અને પૂર્વ સરપંચએ પ્રતિક્રિયા આપી હતી.
short by News Gujarati / 12:02 pm on 08 Jul
For the best experience use inshorts app on your smartphone