For the best experience use Mini app app on your smartphone
અમેરિકામાં લાંચકાંડને લઇને વિવાદમાં ઘેરાયેલા ગૌતમ અદાણીને લઇને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, અમેરિકાની એજન્સીઓએ તેમને રંગે હાથ પકડ્યા છે પરંતુ ભારતમાં તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી થતી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ગૌતમ અદાણીની ધરપકડ કરવી જોઇએ. રાહુલે પીએમ મોદી પર અદાણી સાથે સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો છે.
short by ક્ષીરપ ભુવા / 01:22 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone