સેવા અને સમર્પણની ભુમિ જૂનાગઢમાં અનોખા ગૈા સેવક ભરતભાઈ શાહ,દરરોજ ૧૦ કિલોમિટર જેટલો વિવિધ સોસાયટીની શેરીઓમાં પગપ્રવાસ ખેડી ગાયો માટે રોટલી કરે છે એકત્રીત, લોકોને જાગૃત કરવા કૃષ્ણગીતોની ધુનનો ગૂંજારવ બહેનોને રોટલી આપવા પ્રેરે છે.
short by
News Gujarati /
10:00 am on
21 Nov