અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડે તેમના નાગરિકોને આસામ અને પૂર્વોત્તર રાજ્યોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કાયદો અને વ્યવસ્થાના કારણે આ બધા દેશોએ આ પ્રતિબંધ લગાવ્યો છે. આસામના પ્રવાસન મંત્રી રણજીત કુમાર દાસે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે રાજ્ય સરકાર પ્રતિબંધ હટાવવા માટે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
short by
દિપક વ્યાસ /
07:30 pm on
26 Mar