લેય્સ ચિપ્સ બનાવતી કંપની ફ્રિટો-લેએ ઓરેગન અને વોશિંગ્ટનમાં વેચાયેલી તેની ક્લાસિક બટાકાની ચિપ્સના 6,300થી વધુ પેકેજો 'અનડિક્લેયર્ડ મિલ્ક'ના કારણે પાછા ખેંચી લીધા છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, જે લોકોને દૂધથી એલર્જી છે અથવા સેન્સિટિવિટી છે તેમને આવી ચિપ્સ ખાવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા મોત થઈ શકે છે.
short by
ગૌતમ રાઠોડ /
09:40 pm on
30 Jan