આણંદની વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી 1લી તારીખના રોજ ત્રણ જિલ્લાના પશુપાલકો સહીત મંડળીઓના વહીવટકર્તાઓ અમૂલ ડેરીને બચાવવા માટે અમૂલ ડેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે.
short by
News Gujarati /
12:01 am on
01 Jul