અમદાવાદમાં તાજીયા બંદોબસ્તના ભાગરૂપે યોજાયેલ બ્રિફિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા માલપુર ના ઝાલમ ખાંટના મુવાડા ગામના પોલીસ જવાન પ્રવિણસિંહ પ્રતાપસિંહ ખાંટ (ઉંમર 55 વર્ષ) નું દુઃખદ અવસાન નીપજ્યું હતું.સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.પોલીસ જવાનને વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે એમના માદરે વતન પર અંતિમ વિદાય આપવામાં આવી હતી.સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
short by
News Gujarati /
02:00 am on
07 Jul