અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ નૂતન ભારતી સ્કૂલમાં એક શિક્ષક ઉપર વાલી દ્વારા હુમલો કરાયો છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં આરોપી વાલી ખિસ્સામાંથી છરી કાઢતો જોવા મળે છે. અહેવાલ મુજબ, આરોપી વાલી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા આવ્યો હતો પરંતુ શિક્ષકે બાદમાં લઇ જવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો. પહેલા તેણે શિક્ષકને લાફો માર્યો બાદમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા.
short by
અર્પિતા શાહ /
09:31 am on
01 Jul