સાયબર ઠગોએ પોતાની ઓળખ પોલીસ અને CBI ઓફિસર તરીકેની આપી અમદાવાદના બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કર્યો અને બાદમાં તેની પાસેથી ₹1 કરોડ પડાવી લીધા છે. છેતરપિંડીની જાણ થતા બિલ્ડરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે રાજસ્થાનની ગેંગને પકડી લીધી છે. આરોપીઓએ બિલ્ડરના પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળી હોવાનું જણાવી તેના પર નકલી કાર્યવાહી કરી હતી.
short by
દિપક વ્યાસ /
01:42 pm on
21 Nov