અમદાવાદના વેજલપુરની સગીરા સાથે અજાણ્યા યુવકે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી અનેક વખત દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો છે. શખ્સ સગીરાના બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી શહેરની હોટલોમાં શારીરિક સંબંધ બાંધતો હતો. ઉપરાંત સગીરાને વીડિયો કોલ કરીને કપડાં ઉતારવા માટે પણ મજબૂર કરતો હતો. લાંબા સમયથી ગૂમસુમ રહેતી સગીરાની પરિવારજનોએ પૂછપરછ કરતાં મામલો સામે આવ્યો છે.
short by
સુલતાન ભુસારા /
11:16 am on
09 Oct