અમદાવાદના રાણીપ વિસ્તારમાં જૂની અદાવતમાં મિત્રોએ નરેશ ઠાકોર નામના યુવકની કરપીણ હત્યા કરી હતી. નરેશના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ, હત્યારા મિત્રોએ નરેશને તેના જન્મદિવસની કેક કાપવાના બહાને બોલાવ્યો હતો. જ્યાં પૈસાની લેતી-દેતી મામલે તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી. પરિવારજનોએ મિત્રતાની આડમાં હત્યાનો આક્ષેપ મૂકી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
short by
અર્પિતા શાહ /
01:11 pm on
09 Oct