અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તાજેતરમાં, બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નિકોલના સરદારધામ પાસેના બેઝમેન્ટ પાર્કિંગમાં થયેલી આ હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક હિંમત રૂડાણી અને આરોપી મનસુખ લાખાણીના પુત્રો વચ્ચેના વ્યવસાયિક વિવાદને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો
short by
News Gujarati /
08:00 am on
15 Sep