અમદાવાદ શહેરના આંબાવાડી સર્કલ નજીક એક યુવકને કેટલાંક શખ્સો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો. યુવકને માર મારતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ભોગ બનનાર યુવકનું નામ નિહાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે, જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નિહાર પર હુમલો કરનારની ઓળખ સૌરભ દેસાઇ, વિજય દેસાઇ અને ધવલ દેસાઇ તરીકે થઇ છે.
short by
દિપક વ્યાસ /
07:16 pm on
26 Mar