For the best experience use Mini app app on your smartphone
અમદાવાદના અમરાઇવાડીમાં નકલી પોલીસે અકસ્માત કેસમાં સમાધાન કરાવી આપવાનું કહી દંપતી પાસેથી ₹1.20 લાખ પડાવી લીધા, જે મામલે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2019માં વાનચાલક શખ્સ સામે અકસ્માત મોત અંગેનો કેસ નોધાયો હતો, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. આ મામલે સામેવાળા પક્ષે સમાધાન માટે ₹15 લાખની માંગણી કરી હતી, જેની પટાવટના બહાને નકલી પોલીસે છેતરપિંડી કરી.
short by દિપક વ્યાસ / 09:14 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone