આજે બપોરે ૧.૦૦ કલાકે અમરેલીના સામાજિક કાર્યકર ભરતભાઈ કાતરીયા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ તાજેતરમાં અમરેલી શહેરમાં ગાય ઉપર કરાયેલ એસીડ એટેક ના હુમલા ને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે મહત્વની વાત પણ રજૂ કરી હતી.
short by
News Gujarati /
12:01 am on
07 Jul