યુપીના અયોધ્યામાં આવેલા પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના સંત મહેશ યોગીને સૂતા હતા, ત્યારે જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સંતે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે 2:45 વાગ્યે કોઈ અજાણ્યા વ્યક્તિએ આશ્રમમાં તેમના રૂમમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી દીધો હતો. જોકે, સંત આ ઘટનામાં માંડ માંડ બચી ગયા હતા. હાલ, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
short by
/
03:45 pm on
05 Dec