બોરસદ તાલુકાના અલારસા ગામે આવેલ દૂધ મંડળી ખાતે સોમવારે બપોરે બે વાગે સભાસદોની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દૂધ મંડળીના ચેરમેન અશોક મહિડાની સાથે સભાસદો સિવાયના અન્ય વ્યક્તિઓ આવતા સભાસદોએ વિરોધ નોંધાવ્યો હતો જેને લઇ ચેરમેન અશોક મહિડા અને સભાસદો વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
short by
News Gujarati /
08:00 am on
01 Jul