અસારવા ઉદયપુર ટ્રેનમાં જનરલ ચેકિંગ દરમિયાન રેલવે પોલીસને ₹25 લાખની બિનવારસી રોકડ મળી આવી છે. પોલીસને બિનવારસી થેલામાંથી ₹500ની ચલણી નોટોના પાંચ બંડલ મળી આવ્યા છે. આ તમામ બંડલો પર યુનિયન બેંક જયપુરનો માર્કો લગાવેલો છે. રેલવે પોલીસે આ રોકડ મૂળ માલિકને પરત આપવા માટે હિંમતનગર સહિત અમદાવાદ ડિવિઝનને જાણ કરી છે.
short by
ગૌતમ રાઠોડ /
10:15 pm on
08 Oct