નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક વિશાળ આંતરરાષ્ટ્રીય 'સાયબર ગુલામી' સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. 'ધ ઘોસ્ટ' તરીકે કામ કરતા કિંગપિન નીલ પુરોહિત અને અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓએ વિવિધ દેશોના 500થી વધુ નાગરિકો સાથે સાયબર ફ્રોડ કર્યું છે. આ નેટવર્કમાં 126+ સબ-એજન્ટ અને ક્રોસ-બોર્ડર કનેક્શન્સનો સમાવેશ થતો હતો.
short by
દિપક વ્યાસ /
10:15 pm on
18 Nov