આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં એક મહિલાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, કોરોના મહામારીમાં પૈસાની તંગીથી બહાર નીકળવા પતિએ તેને એડલ્ટ એપ પર કપડાં ઉતારી વીડિયો કોલ કરવા મજબુર કરી હતી. બાદમાં વીડિયો વાઇરલ થતા તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલાએ જણાવ્યું, તે પતિ સામે ફરિયાદ કરવા પોલીસ પાસે ગઈ તો કોન્સ્ટેબલે પણ યૌન શોષણ કર્યું હતું.
short by
ક્ષીરપ ભુવા /
08:39 pm on
22 Feb