અમેરિકાએ તેના ટોપ સિક્રેટ X-37B અવકાશયાનનો પહેલો ફોટો બહાર પાડ્યો હતો જેમાં વિમાન પૃથ્વી ફરતે ફરી રહેલું દેખાય છે. આ અવકાશયાનમાં લગાવેલા કેમેરામાંથી પૃથ્વીની તસ્વીર લેવામાં આવી છે. ત્યારે તે આફ્રિકન ખંડ ઉપર ફરતું હતું. આકાશમાં ઘોર અંધકારમાં ડૂબેલી પૃથ્વીની ઘણી તસવીરો સામે આવી ચૂકી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.
short by
દિપક વ્યાસ /
08:41 pm on
22 Feb