આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 એટલે કે આજે (સોમવાર) છે. આવકવેરા વિભાગ દ્વારા ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાના ખોટા સમાચારને પણ નકારી કાઢવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને સલાહ આપી છે કે, "કરદાતાઓએ ફક્ત સત્તાવાર 'X' અપડેટ પર વિશ્વાસ કરવો જોઈએ."
short by
દિપક વ્યાસ /
10:07 am on
15 Sep