For the best experience use Mini app app on your smartphone
આજે દેખાશે આ વર્ષનો છેલ્લો સુપરમૂન
short by ગૌતમ રાઠોડ / on 04 Dec 2025,Thursday
4 ડિસેમ્બરે આ વર્ષનો છેલ્લો સુપરમૂન એટલે કે "કોલ્ડ મૂન" દેખાશે. આ સુપરમૂનને કોલ્ડ મૂન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે પૃથ્વીના સૌથી નજીકના બિંદુની ખૂબ નજીક આવે છે, જેના કારણે તે સામાન્ય દિવસોની સરખાણીએ લગભગ 14% મોટો અને તેજસ્વી દેખાય છે. આ 2025નો 12મો અને છેલ્લો પૂર્ણ ચંદ્ર હશે.
short by ગૌતમ રાઠોડ / 06:30 pm on 04 Dec
For the best experience use inshorts app on your smartphone