દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને કાલકાજીથી AAP ઉમેદવારે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના ભત્રીજા ઋષભ બિધુરી અને અન્ય ભાજપ કાર્યકરો વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આતિશીના જણાવ્યા મુજબ, “ઋષભ અને અન્ય ભાજપના સભ્યોએ AAP નેતા અને અન્યોને ગાળો આપી ધમકાવ્યા.” વધુમાં આતિશીએ કહ્યું, “તેણે ઘરે બેસો નહિં તો હાથ પગ તૂટી જશે તેમ કહ્યું છે.”
short by
System User /
08:04 pm on
21 Jan