સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં એક શખ્સ સ્પાઈડરમેનની જેમ બિલ્ડીંગ પરથી નીચે કુદીને ભાગતો જોવા મળે છે. અહેવાલો અનુસાર, આ વીડિયો દક્ષિણ આફ્રિકાની એક કોર્ટનો છે, જ્યાં ચોરી અને ઘરમાં ઘૂસણખોરીના કેસમાં ધરપકડ કરાયેલો એક આરોપી ફિલ્મી ઢબે ફરાર થતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઉપર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
short by
કલ્પેશ કુમાર /
10:14 pm on
22 Feb